દ્વિ-સંકરણ પ્રયોગમાં,જ્યારે $F_1$ છોડ $(RrYy)$ નું સ્વ-ફલન કરવામાં આવે છે,ત્યારે $F_2$ પેઢીમાં પીળા અને લીલા બીજનું વિશ્લેષણ પ્રમાણ શું હોય છે?

  • A
    $1$:$2$:$1$
  • B
    $3$:$1$
  • C
    $9$:$3$:$3$:$1$
  • D
    $1$:$1$:$1$:$1$

Explore More

Similar Questions

એક વનસ્પતિ જાતિના જનીન પ્રકારો $TtHh, Tthh, ttHh$ અને $tthh$ હતા,જ્યાં $T =$ ઊંચાઈ અને $H =$ રુવાંટીવાળું પ્રકાંડ. નીચેનામાંથી કયું સંકરણ આશરે $1 : 1 : 1 : 1$ નું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ આપતી સંતતિ ઉત્પન્ન કરશે?

દ્વિ-સંકરણ મેન્ડેલિયન પ્રયોગમાં,કેટલા પ્રકારના જનીન પ્રકાર (genotype) અને સ્વરૂપ પ્રકાર (phenotype) પ્રાપ્ત થશે $:-$

$AABbCc$ જનીન પ્રકાર ધરાવતા વિષમયુગ્મી વનસ્પતિ દ્વારા કેટલા પ્રકારના જનીનિક રીતે અલગ જન્યુઓ ઉત્પન્ન થશે?

$RrYy$ જનીન પ્રકાર ધરાવતી સંતતિમાંથી બનતા સંભવિત જન્યુઓની સંખ્યા જણાવો.

દ્વિ-સંકરણ પ્રયોગમાં જોવા મળતા જનીન પ્રકારો (genotype) કેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo