હોમોન્યુક્લિયર દ્વિપરમાણ્વીય અણુમાં,નીચેનામાંથી કક્ષકોનો કયો સેટ ડીજનરેટ (સમાન શક્તિ ધરાવતો) છે?

  • A
    $\sigma_{1s}, \sigma_{2s}$
  • B
    $\pi 2p_x, \pi 2p_y$
  • C
    $\pi 2p_x, \sigma 2p_z$
  • D
    $\sigma 2p_x, \sigma^* 2p_z$

Explore More

Similar Questions

$N_2$,$N_2^{-}$,અને $N_2^{2-}$ ની બંધ સ્થિરતાનો ક્રમ જણાવો:

નીચેની સ્પીસીઝને તેમની સ્થિરતાના સાચા ક્રમમાં ગોઠવો: $N_2^{-}, C_2, Ne_2, O_2^{2-}$

$H_2^+$,$H_2$ અને $O_2^+$ સ્પીસિઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.

નીચેનામાંથી કયામાં $O-O$ બંધ લંબાઈ ન્યૂનતમ છે?

$NO^{+}$ આયનનો બંધક્રમાંક (bond order) ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo