હાઇડ્રોજન પરમાણુમાં,$e$ વિદ્યુતભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની કક્ષામાં $v$ ઝડપથી ભ્રમણ કરે છે. તો,ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

  • A
    $\frac{e v r}{2}$
  • B
    $2 e v r$
  • C
    $e v r$
  • D
    $\frac{e v r}{3}$

Explore More

Similar Questions

નીચેના ઓક્સિએનાયન્સમાં $S-S$ બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?
$(I)$ $S_2O_4^{2-}$ $(II)$ $S_2O_5^{2-}$ $(III)$ $S_2O_6^{2-}$

સ્થાનસદિશ $60i + 3j$,$40i - 8j$ અને $ai - 52j$ ધરાવતા બિંદુઓ સમરેખ હોય તો $a = \dots$

નીચેનામાંથી તંતુમય પ્રોટીન ઓળખો.

$20$ વોલ્યુમ $H_2O_2$ ની સાંદ્રતા $g/L$ માં કેટલી થાય?

એક સંયોજન $490-500 \ nm$ ની તરંગલંબાઈના વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે. તેનો પૂરક રંગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo