ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,આપાત પ્રકાશની તીવ્રતા વધારવાથી :

  • A
    આપાત ફોટોનની સંખ્યા વધે છે અને ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની $K.E.$ પણ વધે છે
  • B
    આપાત ફોટોનની આવૃત્તિ વધે છે અને ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની $K.E.$ વધે છે
  • C
    આપાત ફોટોનની આવૃત્તિ વધે છે અને ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની $K.E.$ બદલાતી નથી
  • D
    આપાત ફોટોનની સંખ્યા વધે છે અને ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની $K.E.$ બદલાતી નથી

Explore More

Similar Questions

આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
વિધાન-$I$: પ્રકાશસંવેદનશીલ સપાટી દ્વારા ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખે છે.
વિધાન-$II$: ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન પ્રક્રિયામાં,આપાત પ્રકાશની તીવ્રતા વધારવાથી ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા વધે છે.

આપેલ સ્ત્રોત માટે,આપાત વિકિરણની તીવ્રતામાં વધારો થવાથી . . . . . .

શું ફોટોનનું શોષણ કરતા તમામ ઇલેક્ટ્રોન ફોટોઇલેક્ટ્રોન તરીકે બહાર આવે છે?

ફોટોઈલેક્ટ્રોન એટલે શું?

એક ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $15 \times 10^{14} \,Hz$ છે. $6000 \text{ Å}$ તરંગલંબાઇનો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થાય છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? [પ્રકાશનો વેગ, $c = 3 \times 10^{8} \,m/s$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo