ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,જો આપાત પ્રકાશની તીવ્રતા અને આવૃત્તિ બંને બમણી કરવામાં આવે,તો સંતૃપ્ત ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ

  • A
    અડધો થાય છે
  • B
    બમણો થાય છે
  • C
    ચાર ગણો થાય છે
  • D
    અચળ રહે છે

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રકાશનો વિદ્યુતચુંબકીય સિદ્ધાંત નીચેનામાંથી શું સમજાવવામાં નિષ્ફળ રહ્યો?

$5\; W$ નો એક સ્ત્રોત $5000\; Å$ તરંગલંબાઈનો એકવર્ણી પ્રકાશ ઉત્સર્જિત કરે છે. જ્યારે તેને $0.5\; m$ દૂર રાખવામાં આવે છે, ત્યારે તે પ્રકાશસંવેદનશીલ ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રોન મુક્ત કરે છે. જ્યારે સ્ત્રોતને $1.0\; m$ ના અંતરે ખસેડવામાં આવે છે, ત્યારે મુક્ત થતા ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા

જો એક ફોટોસેલને $2V$ ઋણ સ્થિતિમાન પર રાખવામાં આવે તો ઉત્સર્જન અટકી જાય છે. સૌથી વધુ ઊર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોનની ઊર્જા કેટલી હશે?

એક ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $15 \times 10^{14} \, Hz$ છે. જો $6000 \, \text{Å}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થાય, તો ફોટોઈલેક્ટ્રોન [હવામાં પ્રકાશનો વેગ, $c = 3 \times 10^8 \, m/s$]:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo