ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,$800 \ nm$ તરંગલંબાઈનો પ્રકાશ $1 \ nm$ ની લઘુત્તમ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ફોટોઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. તો પ્રયોગમાં વપરાયેલ ધાતુનું વર્ક ફંક્શન આશરે કેટલું હશે ($eV$ માં)?

  • A
    $0.05$
  • B
    $0.53$
  • C
    $2.03$
  • D
    $4.02$

Explore More

Similar Questions

વિધાન $(A)$: ફોટોઈલેક્ટ્રિક અસરમાં,પ્રકાશની તીવ્રતા વધારવાથી,ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની સંખ્યા અને તે દરેકની ગતિ ઊર્જા બંને વધે છે,પરંતુ ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ બદલાતો નથી.
કારણ $(R)$: ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ માત્ર પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખે છે.

વિકિરણની દ્વૈત પ્રકૃતિ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$A$. હોલવાક્સ અને લેનાર્ડ $P$. ટ્રાન્સફોર્મર્સ
$B$. ફ્રેન્ક-હર્ટ્ઝ $Q$. માઇક્રોવેવ
$C$. ક્લાઇસ્ટ્રોન વાલ્વ $R$. ઉર્જા સ્તરોનું ક્વોન્ટાઇઝેશન
$D$. નિકોલા ટેસ્લા $S$. ફોટોઇલેક્ટ્રિક અસર

ફોટો ઈલેક્ટ્રીક અસરના પ્રયોગમાં,ત્રણ જુદી જુદી ધાતુની પ્લેટો $p, q$ અને $r$ ના કાર્ય વિધેય અનુક્રમે $\phi_p = 2.0 \ eV, \phi_q = 2.5 \ eV$ અને $\phi_r = 3.0 \ eV$ છે. આપાત પ્રકાશના કિરણોની તરંગલંબાઈ $\lambda_p = 550 \ nm, \lambda_q = 450 \ nm$ અને $\lambda_r = 350 \ nm$ છે. દરેક પ્લેટ માટે પ્રકાશની તીવ્રતા સમાન છે. પ્રયોગ માટેનો સાચો $I-V$ આલેખ કયો છે? $[hc = 1240 \ eV \ nm]$

એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન સમાન ઉર્જા $E$ ધરાવે છે. ગુણોત્તર $\lambda_{\text{photon}} / \lambda_{\text{electron}}$ એ કોના પ્રમાણમાં છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo