પોલિસેકેરાઈડમાં,મોનોસેકેરાઈડની સંખ્યા શેના દ્વારા જોડાયેલી હોય છે?

  • A
    પેપ્ટાઈડ બંધ
  • B
    ફોસ્ફોએસ્ટર બંધ
  • C
    ગ્લાયકોસિડિક બંધ
  • D
    હાઈડ્રોજન બંધ

Explore More

Similar Questions

$-C-O-C-$ દ્વારા દર્શાવવામાં આવતો રાસાયણિક બંધ કયા નામે ઓળખાય છે?

ગ્લાયકોજન ક્યાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું ઉર્જાનો ત્વરિત સ્ત્રોત છે?

ફ્રુક્ટોઝ વ્યાવસાયિક રીતે $...$ ના જળવિભાજન દ્વારા તૈયાર કરવામાં આવે છે,જે એક પોલીસેકેરાઈડ છે અને તે ડહાલિયાના કંદ અને જેરૂસલેમ આર્ટિચોકમાં જોવા મળે છે.

જ્યારે સ્ટાર્ચ $I_2$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો રંગ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo