એક સ્લિટ વિવર્તન ભાતમાં,સ્લિટના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $1.3 \ m$ છે. સ્લિટની પહોળાઈ $0.65 \ mm$ છે અને બીજું મહત્તમ પડદાના કેન્દ્રથી $2.6 \ mm$ ના અંતરે રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે ($Å$ માં)?

  • A
    $6500$
  • B
    $6000$
  • C
    $5200$
  • D
    $4600$

Explore More

Similar Questions

એક સ્લિટને કારણે મળતા વિવર્તન ભાતમાં,જ્યારે પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ થી બદલીને $7000 Å$ કરવામાં આવે છે,ત્યારે મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ અડધી થઈ જાય છે. તો $\lambda$ નું મૂલ્ય શોધો. ($Å$ માં)

એક સ્લિટના વિવર્તન ભાતમાં પ્રથમ અને છઠ્ઠા ન્યૂનતમ વચ્ચેનું અંતર $0.5 \, mm$ છે. પડદો સ્લિટથી $0.5 \, m$ દૂર છે. જો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $5000 \, \mathring{A}$ હોય,તો સ્લિટની પહોળાઈ ....... $mm$ થશે.

પ્રયોગશાળામાં,એક સ્લીટથી થતું વિવર્તન અવલોકવામાં આવે છે. જો સ્લીટને થોડી સાંકડી કરવામાં આવે,તો વિવર્તન ભાત:

$a$ પહોળાઈની સ્લિટને $6500 Å$ તરંગલંબાઈના લાલ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો પ્રથમ વિવર્તન ન્યૂનતમ $30^{\circ}$ પર મળતું હોય,તો $a$ નું મૂલ્ય કેટલું હશે?

એક પ્રયોગમાં,ઇલેક્ટ્રોનને $'d'$ પહોળાઈની સાંકડી સ્લિટમાંથી પસાર કરવામાં આવે છે જે તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સાથે તુલનાત્મક છે. તેમને સ્લિટથી $'D'$ અંતરે આવેલા પડદા પર શોધવામાં આવે છે (આકૃતિ જુઓ). નીચેનામાંથી કયો આલેખ ડિટેક્ટરની સ્થિતિ $'y'$ ના વિધેય તરીકે શોધાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા $'N'$ ને રજૂ કરે છે ($y = 0$ એ સ્લિટની મધ્યને અનુરૂપ છે)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo