એસિડના દ્રાવણમાં $H^{+}$ સાંદ્રતા $10^{-10} \ M$ છે. આ દ્રાવણનો $pH$ કેટલો હશે?

  • A
    $8$
  • B
    $6$
  • C
    $6$ અને $7$ ની વચ્ચે
  • D
    $3$ અને $6$ ની વચ્ચે

Explore More

Similar Questions

જો દ્રાવણનો $pH$ $4.25$ હોય, તો $[H_3O^+]$ સાંદ્રતાની ગણતરી કરો.

$pH + pOH$ ની કિંમત કેટલી થાય?

$100\, ^oC$ તાપમાને પાણીનો $K_w$ એ $25\, ^oC$ ના તેના મૂલ્ય કરતા $55$ ગણો છે. આ તાપમાને તટસ્થ દ્રાવણનો $pH$ કેટલો હશે? $(\log 55 = 1.74)$

પાણીના આયનીય ગુણાકાર $K_w$ નો એકમ શું છે?

$HCl$ ના જલીય દ્રાવણનો $pH$ $2.0$ છે. જ્યારે $pH$ વધારીને $5.0$ કરવા માટે પાણી ઉમેરવામાં આવે છે,ત્યારે હાઇડ્રોજન આયન સાંદ્રતા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo