એક દ્રાવકમાં $HA$ એસિડના $50\,\%$ અણુઓ ડાયમરાઈઝ થાય છે અને બાકીના વિયોજન પામે છે. એસિડનો વોન્ટ હોફ અવયવ $.....\times 10^{-2}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

  • A
    $150$
  • B
    $125$
  • C
    $175$
  • D
    $850$

Explore More

Similar Questions

જો પ્રક્રિયા $2 A \rightleftharpoons (A)_2$ માટે એસોસિએશનની માત્રા $70 \%$ હોય, તો દ્રાવ્ય $A$ માટે વોન્ટ-હોફ અવયવ (van't-Hoff factor) કેટલો થાય?

$1.06 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતા $1.2 \ mL$ એસિટિક એસિડને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે. આ એસિડની સાંદ્રતા માટે ઠારબિંદુમાં થતો ઘટાડો $0.041^{\circ} C$ જોવા મળ્યો હતો. એસિડનો વોન્ટ હોફ અવયવ $(K_f \text{ of water } = 1.86 \ K \ kg \ mol^{-1})$ છે.

$m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં,જો દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય,તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે?

એક દ્રાવ્ય $A$ માધ્યમમાં $nA \rightleftharpoons A_n$ તરીકે જોડાણ (association) પામે છે. જો જોડાણની માત્રા $\alpha$ હોય,તો વાન્ટ હોફ અવયવ $i$ નીચેનામાંથી કયો છે?

$300 \ K$ તાપમાને, સોડિયમ ક્લોરાઇડના ડેસીનોર્મલ દ્રાવણનું અભિસરણ દબાણ $4.82 \ atm$ છે. સોડિયમ ક્લોરાઇડના વિયોજનની માત્રા $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય શોધો. $\left(R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}\right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo