એક પ્રમાણિત $YDSE$ સેટઅપમાં,$I_1$ અને $I_2$ તીવ્રતા ધરાવતા બે ઉદગમો $S_1$ અને $S_2$ ને પડદાની સામે મૂકવામાં આવ્યા છે (આકૃતિ). મધ્ય ભાગમાં જોવા મળતી તીવ્રતા વિતરણની ભાત આલેખ દ્વારા દર્શાવેલ છે. આ કિસ્સામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $S_1$ અને $S_2$ સમાન તીવ્રતા ધરાવતા હોવા જોઈએ.
  • B
    $S_1$ અને $S_2$ વચ્ચે કળા તફાવત અચળ છે.
  • C
    $S_1$ અને $S_2$ સમાન કળા ધરાવતા હોવા જોઈએ.
  • D
    $S_1$ અને $S_2$ સમાન તરંગલંબાઇ ધરાવતા હોવા જોઈએ.

Explore More

Similar Questions

આકૃતિ યંગના ડબલ સ્લિટ પ્રયોગની ગોઠવણીની યોજનાકીય આકૃતિ દર્શાવે છે. જો અંતર $d$ બદલવામાં આવે,તો સાચું વિધાન ઓળખો.

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં ફ્રિન્જની પહોળાઈ વધારી શકાય છે જો આપણે ઘટાડીએ

આકૃતિમાં દર્શાવ્યા મુજબ યંગનો ડબલ સ્લિટ પ્રયોગ ધ્યાનમાં લો. તરંગલંબાઇ $\lambda$ ના સંદર્ભમાં સ્લિટનું અંતર $d$ કેટલું હોવું જોઈએ જેથી પ્રથમ ન્યૂનતમ (minima) સીધું સ્લિટ $S_1$ ની સામે મળે?

$5 \times 10^{-7} \, m$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી લીલો પ્રકાશ $1 \, mm$ દૂર રહેલી બે સ્લિટ પર આપાત થાય છે. $2 \, m$ દૂર રહેલા પડદા પર રચાતી વ્યતિકરણ ભાતમાં પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર (શલાકાની પહોળાઈ) ...... $mm$ છે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $0.2 \, mm$ છે અને પડદો સ્લિટથી $200 \, cm$ દૂર છે. જો પ્રકાશની તરંગલંબાઈ $5000 \, \mathring{A}$ હોય,તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર $cm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo