એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં, ટર્ન રેશિયો $1:2$ છે. પ્રાથમિક ગૂંચળા (primary) સાથે એક લેકલાન્શે કોષ $(e.m.f. 1.5\,V)$ જોડવામાં આવે છે. ગૌણ ગૂંચળા (secondary) માં ઉત્પન્ન થતો વોલ્ટેજ .......$V$ હશે.

  • A
    $3$
  • B
    $0.75$
  • C
    $1.5$
  • D
    $0$

Explore More

Similar Questions

સમાન દળ $M$ અને સમાન લંબાઈ $l$ ધરાવતા ચાર પાતળા સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસ બનાવે છે. કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

જ્યારે તરંગ માધ્યમમાં ગતિ કરે છે,ત્યારે કણનું સ્થાનાંતર $y = a \sin 2\pi (bt - cx)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a, b$ અને $c$ અચળાંકો છે. જો મહત્તમ કણ વેગ તરંગ વેગ કરતાં બમણો હોય,તો

નીચે આપેલ સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવેલ આદર્શ $PN$-જંકશન ડાયોડમાંથી વહેતો પ્રવાહ ..... $mA$ હશે.

આણ્વિય સૂત્ર $C_5H_{13}N$ ધરાવતા દ્વિતીયક એમાઈન્સ (સ્ટીરિયો આઈસોમર્સ સિવાય) ની કુલ સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું સંયોજન સૌથી ઓછું આયનિક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo