એક ત્રિકોણમાં,જો $b=20, c=21$ અને $\sin A=\frac{3}{5}$ હોય,તો $a$ ની કિંમત શોધો:

  • A
    $12$
  • B
    $13$
  • C
    $14$
  • D
    $15$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રાણીમાં ક્ષેપકોમાં શુદ્ધ (ઓક્સિજનયુક્ત) અને અશુદ્ધ (ઓક્સિજનવિહીન) રુધિરનું સૌથી વધુ મિશ્રણ થાય છે?

એક મોલ આલ્કીન $\underline{X}$ ના ઓઝોનોલિસિસથી એક મોલ એસીટાલ્ડિહાઈડ અને એક મોલ એસીટોન મળે છે. $\underline{X}$ નું $IUPAC$ નામ શું છે?

વિધાન$-1 :$ ક્લોરિનેશનમાં બેન્ઝીન કરતાં ટોલ્યુઈન વધુ પ્રતીક્રીયાત્મક છે.
વિધાન$-2 :$ ટોલ્યુઈનનું નાઈટ્રેશન દરમિયાન $\stackrel{\oplus}{ N } O _2$ ઇલેકટ્રોન અનુરાગી તરીકે કાર્ય કરે છે.

જો વિધેય $f(x) = 2x^3 - 9ax^2 + 12a^2x + 1$,જ્યાં $a > 0$,અનુક્રમે $p$ અને $q$ આગળ મહત્તમ અને ન્યૂનત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે,જેથી $p^2 = q$ થાય,તો $a$ ની કિંમત શું છે?

$100 \ ^oC$ તાપમાને બલ્બના ફિલામેન્ટનો અવરોધ $100 \ \Omega$ છે. જો તેનો અવરોધનો તાપમાન ગુણાંક $0.005 \ ^oC^{-1}$ હોય,તો કેટલા તાપમાને $(^oC)$ તેનો અવરોધ $200 \ \Omega$ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo