યુનિવર્સિટી કેમ્પસમાં, યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોય તેની સંભાવના $\frac{1}{5}$ છે. $8$ લોકોના નમૂનામાં વધુમાં વધુ બે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $45 \times \frac{4^6}{5^8}$
  • B
    $17 \times \frac{4^7}{5^8}$
  • C
    $27 \times \frac{4^6}{5^8}$
  • D
    $19 \times \frac{4^7}{5^8}$

Explore More

Similar Questions

$10$ સિક્કા ઉછાળતા,બરાબર $5$ છાપ મળવાની સંભાવના કેટલી છે?

એક માણસ વડે નિશાન સાધવાની સંભાવના $3/4$ છે. તે $5$ વખત પ્રયત્ન કરે છે. તે ઓછામાં ઓછી ત્રણ વાર નિશાન સાધવાની સંભાવના કેટલી થાય?

એક વર્કશોપમાં પાંચ મશીનો છે અને કોઈપણ એક મશીન એક દિવસમાં બંધ હોવાની સંભાવના $\frac{1}{4}$ છે. જો તે જ દિવસે વધુમાં વધુ બે મશીનો બંધ હોય તેની સંભાવના $\left(\frac{3}{4}\right)^{3} k$ હોય,તો $k$ ની કિંમત શોધો.

બાયપાસ સર્જરી કરાવનાર વ્યક્તિ સાજી થાય તેની સંભાવના $0.6$ છે. સમાન ઓપરેશન કરાવનાર $6$ દર્દીઓમાંથી,અડધા દર્દીઓ સાજા થાય તેની સંભાવના કેટલી છે?

ધારો કે $X$ એ $n=6$ અને $p$ પ્રાચલો ધરાવતો દ્વિપદી ચલ છે. જો $4 P(X=4)=P(X=2)$ હોય, તો $p$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo