યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જે બિંદુએ પથ તફાવત $\frac{\lambda}{6}$ (જ્યાં $\lambda$ એ વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે) હોય ત્યાં તીવ્રતા $I$ છે. જો $I_0$ એ મહત્તમ તીવ્રતા દર્શાવતું હોય,તો $\frac{I_0}{I}$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\sqrt{2}$
  • B
    $\frac{4}{3}$
  • C
    $2$
  • D
    $\frac{2}{\sqrt{3}}$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$5000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટ્સ એકબીજાથી $1.0 \ mm$ દૂર છે અને પડદો સ્લિટ્સથી $1.0 \ m$ દૂર રાખવામાં આવ્યો છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતા કરતા અડધી થાય છે તે . . . . . . $\times 10^{-6} \ m$ છે.

$YDSE$ માં,મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા $8 \, mW/m^2$ છે. $\frac{\lambda}{6}$ પથ તફાવત પર તીવ્રતા કેટલી હશે?

બે સુસંબદ્ધ ઉદગમોની મદદથી મેળવેલ વ્યતિકરણ ભાતમાં તીવ્રતાનો ફેરફાર સરેરાશ તીવ્રતાના $5\%$ છે. બે ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,પડદા પરના બે બિંદુઓ $P_1$ અને $P_2$ પરની તીવ્રતા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. જો $P_1$ એ પ્રકાશિત શલાકાના કેન્દ્ર પર સ્થિત હોય અને $P_2$ એ $P_1$ થી શલાકાની પહોળાઈના ચોથા ભાગ જેટલા અંતરે સ્થિત હોય,તો $\frac{I_1}{I_2}$ કેટલું થાય?

Difficult
View Solution

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણો વ્યતિકરણ પામીને પડદા પર વ્યતિકરણ ભાત રચે છે. બિંદુ $A$ આગળ કળા તફાવત $\frac{\pi}{2}$ અને બિંદુ $B$ આગળ $\pi$ છે. તો $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત કેટલો થાય ($I$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo