એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં,જો કેરિયર આઉટપુટ $1 \, kW$ હોય,તો કુલ મહત્તમ ટ્રાન્સમિટેડ પાવર $kW$ માં શોધો.

  • A
    $1$
  • B
    $0.5$
  • C
    $1.5$
  • D
    $2$

Explore More

Similar Questions

જ્યારે માત્ર કેરીયર તરંગ મોકલવામાં આવે ત્યારે $AM$ ટ્રાન્સમીટરનો એન્ટેના પ્રવાહ $8 \ A$ છે,પરંતુ જ્યારે કેરીયરને $sine$ તરંગ દ્વારા મોડ્યુલેટ કરવામાં આવે ત્યારે તે વધીને $8.96 \ A$ થાય છે. મોડ્યુલેશનની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

$3 \text{ kHz}$ ના મેસેજ સિગ્નલનો ઉપયોગ $1 \text{ MHz}$ આવૃત્તિ ધરાવતા કેરિયર સિગ્નલને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન દ્વારા મોડ્યુલેટ કરવા માટે થાય છે. અપર સાઇડબેન્ડ આવૃત્તિ અને બેન્ડવિડ્થ અનુક્રમે કેટલી હશે?

જો કેરિયર સિગ્નલ અને મેસેજ સિગ્નલના કંપનવિસ્તાર અનુક્રમે $25 \,V$ અને $5 \,V$ હોય, તો મોડ્યુલેટેડ સિગ્નલના સાઇડ બેન્ડ્સનું કંપનવિસ્તાર કેટલું હશે ($\,V$ માં)?

એક ઓપ્ટિકલ ફાઈબર કોમ્યુનિકેશન સિસ્ટમ $1.3 \mu m$ ની તરંગલંબાઈ પર કાર્ય કરે છે. જો એક ચેનલને $20 \ kHz$ ની જરૂર હોય,તો તે કેટલા સબ્સ્ક્રાઇબર્સને સેવા આપી શકે?

Difficult
View Solution

$50 / \pi \text{ kHz}$ ની આવૃત્તિ અને $5 \text{ V}$ ના પીક વોલ્ટેજ ધરાવતા મેસેજ સિગ્નલનો ઉપયોગ $1 \text{ MHz}$ ની આવૃત્તિ અને $20 \text{ V}$ ના પીક વોલ્ટેજ ધરાવતા કેરિયર તરંગને મોડ્યુલેટ કરવા માટે થાય છે. મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo