એક $AC$ સર્કિટમાં $I = 5 \sin \left( 100t - \frac{\pi}{2} \right)$ અને $V = 200 \sin 100t$ છે. વપરાતો પાવર કેટલો હશે?

  • A
    $500/\sqrt{2}$
  • B
    $1000$
  • C
    $500$
  • D
    $0$

Explore More

Similar Questions

એક પરિપથમાં $V = V_{0} \sin \omega t$ જેટલો એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. પરિણામે, તેમાં $I = I_{0} \sin (\omega t - \frac{\pi}{2})$ જેટલો પ્રવાહ વહે છે. ચક્ર દીઠ વપરાતો પાવર . . . . . . છે.

એક $A.C.$ સર્કિટમાં,ઇન્ડક્ટન્સમાં વહેતો પ્રવાહ $I = 5\,\sin\,(100\,t - \pi/2)\,A$ છે અને સ્થિતિમાનનો તફાવત $V = 200\,\sin\,(100\,t)\,V$ છે. પાવરનો વપરાશ......$W$ જેટલો છે.

એક શ્રેણી $LCR$ સર્કિટમાં $V=20 \sin 200 \pi t$ જેટલો $AC$ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે,જે $I=10 \sin (200 \pi t + \frac{\pi}{3})$ જેટલો પ્રવાહ ઉત્પન્ન કરે છે. તો વ્યય થતો સરેરાશ પાવર કેટલો હશે ($W$ માં)?

$L, C, R$ શ્રેણીમાં ધરાવતા $A.C.$ પરિપથમાં સાચા પાવર (True Power) અને આભાસી પાવર (Apparent Power) નો ગુણોત્તર કેટલો થાય? ($Z=$ પરિપથનો ઈમ્પીડન્સ અને $R$ એ અવરોધ છે.)

શું $AC$ સ્ત્રોતનો તત્કાલીન પાવર આઉટપુટ ક્યારેય ઋણ હોઈ શકે? શું સરેરાશ પાવર આઉટપુટ ઋણ હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo