$L, C, R$ શ્રેણીમાં ધરાવતા $A.C.$ પરિપથમાં સાચા પાવર (True Power) અને આભાસી પાવર (Apparent Power) નો ગુણોત્તર કેટલો થાય? ($Z=$ પરિપથનો ઈમ્પીડન્સ અને $R$ એ અવરોધ છે.)

  • A
    $\frac{Z}{R}$
  • B
    $\tan \phi$
  • C
    $\cot \phi$
  • D
    $\frac{R}{Z}$

Explore More

Similar Questions

એક શ્રેણી $LCR$ સર્કિટમાં $V=20 \sin 200 \pi t$ જેટલો $AC$ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે,જે $I=10 \sin (200 \pi t + \frac{\pi}{3})$ જેટલો પ્રવાહ ઉત્પન્ન કરે છે. તો વ્યય થતો સરેરાશ પાવર કેટલો હશે ($W$ માં)?

$R$ અવરોધ ધરાવતા અવરોધકમાંથી સાઇનસૉઇડલ $AC$ પ્રવાહ વહે છે. જો મહત્તમ પ્રવાહ $I_p$ હોય,તો વ્યય થતો પાવર કેટલો હશે?

$R-L$ સર્કિટનો પાવર ફેક્ટર $\frac{1}{\sqrt{3}}$ છે. જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $2 \Omega$ હોય,તો અવરોધનું મૂલ્ય કેટલું થાય?

$LCR$ શ્રેણી પરિપથમાં $R$ અવરોધ ધરાવતા અવરોધકમાંથી સાઇનસૉઇડલ $AC$ પ્રવાહ પસાર થાય છે. જો આપેલ વોલ્ટેજ અને આપેલ પ્રવાહ વચ્ચેનો કળા તફાવત $\theta$ હોય અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય $I_0$ હોય,તો પરિપથમાં વ્યય થતો પાવર કેટલો હશે?

$AC$ સર્કિટમાં પ્રવાહ અને વોલ્ટેજના વિધેયો નીચે મુજબ છે:
$I = 100 \sin(100t) \, mA$
$V = 100 \sin(100t + \frac{\pi}{3}) \, V$
તો સર્કિટમાં વ્યય થતો પાવર ...... $W$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo