$LRC$ શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે પરિપથમાં પ્રવાહ $10\sqrt{2} \ A$ છે. જો હવે ઉદગમની આવૃત્તિ એવી રીતે બદલવામાં આવે કે જેથી પ્રવાહ લાગુ પાડેલા વોલ્ટેજ કરતા $45^o$ જેટલો પાછળ રહે,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    આવૃત્તિ વધારવી જોઈએ અને ફેરફાર પછીનો પ્રવાહ $10 \ A$ છે.
  • B
    આવૃત્તિ ઘટાડવી જોઈએ અને ફેરફાર પછીનો પ્રવાહ $10 \ A$ છે.
  • C
    આવૃત્તિ ઘટાડવી જોઈએ અને પ્રવાહ પ્રારંભિક મૂલ્ય જેટલો જ રહે છે.
  • D
    આપેલ માહિતી કંઈપણ નિષ્કર્ષ કાઢવા માટે અપૂરતી છે.

Explore More

Similar Questions

એક શ્રેણી $L-C-R$ સર્કિટમાં,$C = 10^{-11} \, F$,$L = 10^{-5} \, H$ અને $R = 100 \, \Omega$ છે. જ્યારે સર્કિટમાં અચળ $D.C.$ વોલ્ટેજ $E$ લાગુ કરવામાં આવે છે,ત્યારે કેપેસિટર $10^{-9} \, C$ નો વિદ્યુતભાર મેળવે છે. $D.C.$ સ્ત્રોતને સાઇનસોઇડલ વોલ્ટેજ સ્ત્રોત દ્વારા બદલવામાં આવે છે જેમાં પીક વોલ્ટેજ $E_0$ એ અચળ $D.C.$ વોલ્ટેજ $E$ જેટલો છે. રેઝોનન્સ સમયે,કેપેસિટર દ્વારા મેળવેલ વિદ્યુતભારનું પીક મૂલ્ય કેટલું હશે?

$LCR$ સર્કિટમાં રેઝોનન્ટ ફ્રીક્વન્સી $600 \ Hz$ છે અને હાફ-પાવર પોઈન્ટ્સ $650 \ Hz$ અને $550 \ Hz$ પર છે. ક્વોલિટી ફેક્ટર કેટલું છે?

શ્રેણી $LCR$ રેઝોનન્ટ સર્કિટમાં,ક્વોલિટી ફેક્ટર $100$ માપવામાં આવે છે. જો ઇન્ડક્ટન્સને બે ગણું વધારવામાં આવે અને અવરોધને બે ગણો ઘટાડવામાં આવે,તો આ ફેરફાર પછી ક્વોલિટી ફેક્ટર ......... થશે.

$LCR$ શ્રેણી પરિપથમાં અનુનાદ (resonance) સમયે:

$L-C-R$ સર્કિટમાં રેઝોનન્સ (અનુનાદ) સમયે પાવર ફેક્ટર કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo