આદર્શ વાયુના એડિયાબેટિક (ઉષ્માઅવાહક) વિસ્તરણમાં,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $W = - \Delta E$
  • B
    $W = \Delta E$
  • C
    $\Delta E = 0$
  • D
    $W = 0$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $\Delta H = \Delta U$ દર્શાવે છે?

જો કોઈ સિસ્ટમ આસપાસના વાતાવરણ પર $140 \ kJ$ કાર્ય કરે અને સિસ્ટમમાં $40 \ kJ$ ઉષ્મા ઉમેરવામાં આવે,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($kJ$ માં)?

વાયુરૂપ પ્રક્રિયા $N_2O_4(g) \to 2NO_2(g)$ માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એક આદર્શ વાયુનું ચોક્કસ દળ $80 \ kJ$ ઉષ્માનું શોષણ કરે છે અને વાયુનું $25 \ bar$ ના અચળ દબાણે $2 \ L$ થી $10 \ L$ સુધી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ માટે $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું હશે? $(1 \ bar-L = 100 \ J)$

આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શેના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo