જો કોઈ સિસ્ટમ આસપાસના વાતાવરણ પર $140 \ kJ$ કાર્ય કરે અને સિસ્ટમમાં $40 \ kJ$ ઉષ્મા ઉમેરવામાં આવે,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($kJ$ માં)?

  • A
    $-200$
  • B
    $-180$
  • C
    $-100$
  • D
    $-280$

Explore More

Similar Questions

$16 \ g$ ઓક્સિજન વાયુ $300 \ K$ તાપમાને $10 \ dm^3$ થી $100 \ dm^3$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. તો થયેલ કાર્ય ($J$ માં) કેટલું હશે?

સમતાપી પ્રક્રિયા (isothermal process) માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સાચું સમીકરણ નીચેનામાંથી કયું છે?

જ્યારે સિસ્ટમ $8 \ kJ$ ઉષ્મા મુક્ત કરે છે અને આસપાસ પર $660 \ J$ કાર્ય કરે છે,ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($J$ માં)?

જ્યારે $0 \ ^oC$ તાપમાને અને $1 \ atm$ જેટલા અચળ દબાણે $1 \ mol$ બરફ પીગળે ત્યારે પ્રણાલી દ્વારા $1440 \ cal$ ઉષ્માનુ શોષણ થાય છે. જો બરફ અને પાણીના મોલર કદ અનુક્રમે $0.0196 \ L$ અને $0.0180 \ L$ હોય,તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $(\Delta U)$ $cal$ માં શોધો.

જો સિસ્ટમ પર $5 \ kJ$ કાર્ય કરવામાં આવે અને સિસ્ટમ દ્વારા $1 \ kJ$ ઉષ્મા મુક્ત કરવામાં આવે,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $kJ$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo