પરમાણુ બોમ્બમાં,ઉર્જા શેના કારણે મુક્ત થાય છે?

  • A
    ન્યુટ્રોન અને $_{92}U^{235}$ ની શૃંખલા પ્રતિક્રિયા
  • B
    ન્યુટ્રોન અને $_{92}U^{238}$ ની શૃંખલા પ્રતિક્રિયા
  • C
    ન્યુટ્રોન અને $_{92}Pu^{240}$ ની શૃંખલા પ્રતિક્રિયા
  • D
    ન્યુટ્રોન અને $_{92}U^{236}$ ની શૃંખલા પ્રતિક્રિયા

Explore More

Similar Questions

${ }_{92} U^{235}$ ના એક ન્યુક્લિયસના વિખંડન (fission) માં મુક્ત થતી ઉર્જા $200 \ MeV$ છે. $32 \ kW$ પાવર લેવલ પર કાર્યરત ${ }_{92} U^{235}$ ઇંધણ ધરાવતા રિએક્ટરનો વિખંડન દર (fission rate) કેટલો હશે?

એક અણુશક્તિ ન્યુક્લિયર રિએક્ટર $300\ MW$ પાવર આપી શકે છે. યુરેનિયમ પરમાણુ $^{238}U$ ના દરેક ન્યુક્લિયસના વિખંડનને કારણે મુક્ત થતી ઉર્જા $170\ MeV$ છે. પ્રતિ કલાક વિખંડિત થતા યુરેનિયમ પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

ડ્યુટેરિયમ અને હિલિયમ ન્યુક્લિયસમાં ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા અનુક્રમે $1.1 \, MeV$ અને $7.0 \, MeV$ છે. જ્યારે બે ડ્યુટેરિયમ ન્યુક્લિયસ જોડાઈને એક હિલિયમ ન્યુક્લિયસ બનાવે છે,ત્યારે ફ્યુઝનમાં મુક્ત થતી ઉર્જા ........... $MeV$ છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પરમાણુ વિસ્ફોટની પ્રક્રિયામાં મહત્તમ ઊર્જા કયા સ્વરૂપમાં મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo