એક આયનીય ઘન પદાર્થમાં,ઋણાયનો $(B)$ $hcp$ રચનામાં ગોઠવાયેલા છે અને ધનાયનો $(A)$ અષ્ટફલકીય છિદ્રોના $\frac{2}{3}$ ભાગ રોકે છે. આ આયનીય સંયોજનનું સૂત્ર શું છે?

  • A
    $A_2B_3$
  • B
    $A_3B_2$
  • C
    $A_2B$
  • D
    $AB_3$

Explore More

Similar Questions

એક ઘન સંયોજનમાં $A$ પરમાણુઓ ફલક કેન્દ્રિત ઘન $(fcc)$ લેટીસ બનાવે છે,જ્યારે $B$ પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો અને અડધા ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. ઘનનું અણુસૂત્ર ........ થશે.

Difficult
View Solution

નીચેનામાંથી કયા સ્ફટિક લેટીસમાં વોઇડ ફ્રેક્શન (ખાલી અવકાશ) $0.476$ હશે?

$FCC$ $Xe$ સ્ફટિકના એકમ કોષની ધાર $620 \ pm$ છે. $Xe$ પરમાણુની ત્રિજ્યા $..........$ $pm$ છે.

$ABAB...$ પેકિંગ અને $ABCABC...$ પેકિંગને અનુક્રમે શું કહેવામાં આવે છે?

એક ધાતુ $AB AB AB$ સ્તરોની શ્રેણી ધરાવતા લેટાઈસમાં સ્ફટિકીકરણ પામે છે. ગોળાઓની આ ગોઠવણી કયા પ્રકારના પેકિંગને અનુરૂપ છે અને આ લેટાઈસમાં ખાલી જગ્યા (void volume) ની ટકાવારી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo