આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં,જો $m$ દળના બ્લોકને સ્થાનાંતરિત કરવામાં આવે,તો આવૃત્તિ નીચેનામાંથી કઈ હશે?

  • A
    $n = \frac{1}{2\pi}\sqrt{\frac{k_1 - k_2}{m}}$
  • B
    $n = \frac{1}{2\pi}\sqrt{\frac{k_1 + k_2}{m}}$
  • C
    $n = \frac{1}{2\pi}\sqrt{\frac{m}{k_1 + k_2}}$
  • D
    $n = \frac{1}{2\pi}\sqrt{\frac{m}{k_1 - k_2}}$

Explore More

Similar Questions

$5\; kg$ નો એક કોલર $500\; N m^{-1}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. તે આડા સળિયા પર ઘર્ષણ વિના સરકે છે. કોલરને તેની સંતુલન સ્થિતિથી $10.0\; cm$ જેટલું સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. ગણતરી કરો:
$(a)$ દોલનનો આવર્તકાળ.
$(b)$ મહત્તમ ઝડપ અને
$(c)$ કોલરનો મહત્તમ પ્રવેગ.

ધારો કે $T_1$ અને $T_2$ એ બે સ્પ્રિંગ $A$ અને $B$ ના આવર્તકાળ છે જ્યારે તેમના પર $m$ દળ અલગ-અલગ લટકાવવામાં આવે છે. હવે બંને સ્પ્રિંગને સમાંતર જોડવામાં આવે છે અને તે જ $m$ દળ તેમની સાથે લટકાવવામાં આવે છે. જો આ સ્થિતિમાં નવો આવર્તકાળ $T$ હોય,તો:

એક દળ $m$ ને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. સ્પ્રિંગને થોડી ખેંચીને મુક્ત કરવામાં આવે છે,જેથી દળ $T$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. જો દળમાં $m_0$ નો વધારો કરવામાં આવે,તો નવો આવર્તકાળ $\frac{5T}{4}$ થાય છે. ગુણોત્તર $\frac{m_0}{m}$ શોધો.

$m$ દળને શ્રેણીમાં જોડાયેલા બે સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. સ્પ્રિંગના બળ અચળાંકો $K_1$ અને $K_2$ છે. લટકાવેલા દળનો આવર્તકાળ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ-દળ તંત્રની દોલન આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo