યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    એક જ મોનોક્રોમેટિક પ્રકાશના સ્ત્રોતમાંથી બે આભાસી પ્રકાશના સ્ત્રોત મળે છે.
  • B
    બંને સ્લિટ એક જ મોનોક્રોમેટિક પ્રકાશના સ્ત્રોતમાંથી પ્રકાશ મેળવે છે.
  • C
    સમાન તરંગલંબાઇ ધરાવતા બે અલગ-અલગ મોનોક્રોમેટિક પ્રકાશના સ્ત્રોતનો ઉપયોગ થાય છે.
  • D
    આમાંથી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

$600 \ nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરવામાં આવતા ડબલ સ્લિટ વ્યતિકરણ પ્રયોગમાં,પડદા પર $10^{\text{th}}$ પ્રકાશિત શલાકાનું કેન્દ્ર મધ્યસ્થ અધિકતમથી $10 \ mm$ ના અંતરે મળે છે. જ્યારે પ્રકાશના સ્ત્રોતને $660 \ nm$ તરંગલંબાઈ ધરાવતા બીજા સ્ત્રોત વડે બદલવામાં આવે,ત્યારે તે જ $10^{\text{th}}$ પ્રકાશિત શલાકાનું કેન્દ્ર મધ્યસ્થ અધિકતમથી કેટલા $mm$ અંતરે હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, બે સ્લિટ વચ્ચેનું અંતર $0.1 \, mm$ છે અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $4 \times 10^{-7} \, m$ છે. જો પડદા પર ફ્રિન્જની પહોળાઈ $4 \, mm$ હોય, તો પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે?

એક વ્યતિકરણના પ્રયોગમાં, $700 \, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે પડદા પર ત્રીજી પ્રકાશિત શલાકા મળે છે। તે જ બિંદુ પર $5^{th}$ પ્રકાશિત શલાકા મેળવવા માટે પ્રકાશના સ્ત્રોતની તરંગલંબાઈ કેટલી હોવી જોઈએ ($nm$ માં)?

એક સ્લિટ વિવર્તન ભાતમાં કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ $60^o$ છે. સ્લિટની પહોળાઈ $1 \mu m$ છે. સ્લિટને એકરંગી સમતલ તરંગો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જો તેની નજીક સમાન પહોળાઈની બીજી સ્લિટ બનાવવામાં આવે,તો સ્લિટ્સથી $50 \ cm$ અંતરે મૂકાયેલા પડદા પર યંગની વ્યતિકરણ ભાત જોઈ શકાય છે. જો અવલોકિત ફ્રિન્જની પહોળાઈ $1 \ cm$ હોય,તો સ્લિટ વચ્ચેનું અંતર $\mu m$ માં કેટલું હશે (એટલે કે,દરેક સ્લિટના કેન્દ્રો વચ્ચેનું અંતર)?

ફ્રિન્જ વિડ્થ $\beta$ અને સ્લિટ્સ વચ્ચેના અંતર $(d)$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo