રાસાયણિક પ્રક્રિયા $A \rightleftharpoons B$ માં,સિસ્ટમ સંતુલનમાં છે તેમ ત્યારે કહેવાય જ્યારે:

  • A
    $A$ સંપૂર્ણપણે $B$ માં ફેરવાય
  • B
    $A$ ના $50\%$ $B$ માં ફેરવાય
  • C
    $A$ થી $B$ અને $B$ થી $A$ ના પરિવર્તનનો દર સમાન હોય
  • D
    માત્ર $A$ ના $10\%$ $B$ માં ફેરવાય

Explore More

Similar Questions

$x \rightleftharpoons y$ પ્રક્રિયાનું સંતુલન ત્યારે જ થાય કે જ્યારે......

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા નોંધપાત્ર હશે તે અનુમાન કરો:
$(a)$ $Cl_{2(g)} \longleftrightarrow 2Cl_{(g)};$ $K_{c}=5 \times 10^{-39}$
$(b)$ $Cl_{2(g)}+2NO_{(g)} \longleftrightarrow 2NOCl_{(g)};$ $K_{c}=3.7 \times 10^{8}$
$(c)$ $Cl_{2(g)}+2NO_{2(g)} \longleftrightarrow 2NO_{2}Cl_{(g)};$ $K_{c}=1.8$

વિધાન : સંતુલન અચળાંક નિશ્ચિત તાપમાને કોઈપણ આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નિશ્ચિત અને લાક્ષણિક હોય છે.
કારણ : ચોક્કસ તાપમાને અંતિમ સંતુલન મિશ્રણનું બંધારણ પ્રક્રિયકોના શરૂઆતના જથ્થા પર આધાર રાખે છે.

$A_{(g)}$ નો એક મોલ $200^{\circ} C$ તાપમાને એક લિટરના બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે,જ્યાં સુધી નીચે મુજબનું સંતુલન પ્રાપ્ત ન થાય:
$A_{(g)} \rightleftharpoons B_{(g)}$
સંતુલન સમયે પુરોગામી પ્રક્રિયાનો વેગ $0.02 \ mol \ L^{-1} \ min^{-1}$ છે. સંતુલન સમયે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ($mol \ L^{-1} \ min^{-1}$ માં) કેટલો હશે?

પ્રક્રિયક અને નીપજના પ્રમાણના આધારે સંતુલનના કેટલા પ્રકાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo