ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં,જો $\angle A = \angle C$ હોય,તો $\angle A = $ ........... ($^{\circ}$ માં)

  • A
    $60$
  • B
    $45$
  • C
    $120$
  • D
    $90$

Explore More

Similar Questions

$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ સમાન જીવાઓ છે. જો $\angle APB = 100^{\circ}$ હોય,તો $\angle PCD$ શોધો. ($^{\circ}$ માં)

$O$ કેન્દ્ર ધરાવતા વર્તુળમાં,બે જીવાઓ $AB$ અને $CD$ ની લંબાઈ અનુક્રમે $12 \, cm$ અને $16 \, cm$ છે. જો જીવા $AB$ કેન્દ્રથી $8 \, cm$ અંતરે હોય,તો જીવા $CD$ નું કેન્દ્રથી અંતર કેટલું હશે ($, cm$ માં)?

કેન્દ્ર $O$ વાળા વર્તુળમાં,$PQ$ અને $XY$ જીવાઓ છે. જો $\angle POQ = 120^{\circ}$,$\angle OXY = 30^{\circ}$ અને $XY = 8 \, cm$ હોય,તો $PQ = ........... \, cm$.

$AB$ અને $CD$ એ $P$ કેન્દ્રિત વર્તુળની બે સમાંતર જીવાઓ છે. વળી,કેન્દ્ર $P$ એ $AB$ અને $CD$ ની વચ્ચે આવેલું છે. જો $AB = 48 \, cm$,$CD = 40 \, cm$ અને વર્તુળની ત્રિજ્યા $25 \, cm$ હોય,તો $AB$ અને $CD$ વચ્ચેનું અંતર શોધો. ($, cm$ માં)

ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં,$\angle A = 2x - 10^{\circ}$ અને $\angle C = 3x - 35^{\circ}$ હોય,તો $\angle A =$ .......... ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo