ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયામાં,નાઈટ્રો ગ્રુપ મેટા-ડાયરેક્ટિંગ છે કારણ કે તે

  • A
    ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે
  • B
    મેટા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે
  • C
    મેટા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે
  • D
    ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે

Explore More

Similar Questions

બેન્ઝીનના ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક હેલોજનેશન માટે નીચેનામાંથી કઈ શરતો જરૂરી છે?

બેન્ઝીનની નીચેની પ્રતિક્રિયાઓમાં બનતી નીપજો $A$ અને $B$ અંગે સાચું વિધાન ઓળખો:
$1$. બેન્ઝીન + $6Cl_2$ $\xrightarrow{AlCl_3 \text{ (excess)}}$ $A$
$2$. બેન્ઝીન + $Cl_2$ (excess) $\xrightarrow{h\nu, 500 \ K}$ $B$

Difficult
View Solution

$C_6H_3Cl_3$ અણુસૂત્ર ધરાવતા બેન્ઝિન વ્યુત્પન્નોની કુલ સંખ્યા કેટલી છે?

જ્યારે એસિટિલીનને લાલ ગરમ લોખંડની નળીમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે સંયોજન $X$ બને છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે $X$ આપશે?

ટોલ્યુઈનની $1-$બ્રોમો$-2-$મિથાઈલપ્રોપેન સાથે નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં પ્રક્રિયા કરતા મળતી મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo