આકૃતિમાં,$A, B, C$ અને $D$ વર્તુળ પરના ચાર બિંદુઓ છે. $AC$ અને $BD$ એકબીજાને બિંદુ $E$ માં એવી રીતે છેદે છે કે જેથી $\angle BEC = 130^{\circ}$ અને $\angle ECD = 20^{\circ}$ થાય. $\angle BAC$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $112$
  • B
    $115$
  • C
    $156$
  • D
    $110$

Explore More

Similar Questions

ધારો કે એક ખૂણા $\angle ABC$ નો શિરોબિંદુ વર્તુળની બહાર આવેલો છે અને ખૂણાની બાજુઓ વર્તુળ સાથે સમાન જીવાઓ $AD$ અને $CE$ બનાવે છે. સાબિત કરો કે $\angle ABC$ એ જીવાઓ $DE$ અને $AC$ દ્વારા કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓના તફાવતથી અડધો છે.

Difficult
View Solution

ત્રિકોણ $ABC$ ના ખૂણા $A, B$ અને $C$ ના દ્વિભાજકો તેના પરિવૃતને અનુક્રમે $D, E$ અને $F$ માં છેદે છે. સાબિત કરો કે ત્રિકોણ $DEF$ ના ખૂણાઓ $90^{\circ} - \frac{1}{2}A, 90^{\circ} - \frac{1}{2}B$ અને $90^{\circ} - \frac{1}{2}C$ છે.

Difficult
View Solution

ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે. તેનું કેન્દ્ર શોધવા માટેની રચના આપો.

સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણની કોઈપણ બાજુને વ્યાસ તરીકે લઈને દોરવામાં આવેલ વર્તુળ તેના વિકર્ણોના છેદબિંદુમાંથી પસાર થાય છે.

Difficult
View Solution

સાબિત કરો કે જો એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે,તો તે જીવાઓ સમાન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo