આકૃતિમાં,$\Delta ABC$ ના વેધ $AD$ અને $CE$ એકબીજાને બિંદુ $P$ માં છેદે છે. સાબિત કરો કે $\Delta PDC \sim \Delta BEC$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Delta PDC$ અને $\Delta BEC$ માં:
$\angle PDC = \angle BEC = 90^{\circ}$ (કારણ કે $AD \perp BC$ અને $CE \perp AB$)
$\angle PCD = \angle BCE$ (સામાન્ય ખૂણો)
તેથી,$AA$ સમરૂપતાની શરતનો ઉપયોગ કરતા,
$\Delta PDC \sim \Delta BEC$.

Explore More

Similar Questions

આકૃતિમાં આપેલા ત્રિકોણની કઈ જોડી સમરૂપ છે તે જણાવો. આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમે કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીને સાંકેતિક સ્વરૂપમાં પણ લખો.

$D$ એ ત્રિકોણ $ABC$ ની બાજુ $BC$ પરનું એક બિંદુ છે,જેથી $\angle ADC = \angle BAC$ થાય. સાબિત કરો કે $CA^2 = CB \cdot CD$.

બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર $4:9$ છે. આ ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર કેટલો થાય?

અસમરૂપ આકૃતિઓની જોડીના બે અલગ-અલગ ઉદાહરણો આપો.

આકૃતિમાં,$OA \cdot OB = OC \cdot OD$ આપેલ છે. સાબિત કરો કે $\angle A = \angle C$ અને $\angle B = \angle D$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo