હેચ અને સ્લેક પથમાં,

  • A
    હરિતકણો એક જ પ્રકારના હોય છે
  • B
    ક્રેન્ઝ અંતઃસ્થ રચના જોવા મળે છે જેમાં મધ્યપર્ણ પેશીમાં નાના હરિતકણો હોય છે જ્યારે પુલકંચુકમાં ગ્રનાયુક્ત હરિતકણો હોય છે
  • C
    ક્રેન્ઝ અંતઃસ્થ રચના જોવા મળે છે જેમાં મધ્યપર્ણ પેશીમાં નાના હરિતકણો હોય છે જ્યારે પુલકંચુકમાં મોટા અગ્રનાયુક્ત હરિતકણો હોય છે
  • D
    ક્રેન્ઝ અંતઃસ્થ રચના જેમાં મધ્યપર્ણ કોષો વિખરાયેલા હોય છે

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓમાં,કેલ્વિન ચક્ર ક્યાં થાય છે?

ગ્રાના વિહીન હરિતકણ શેમાં જોવા મળે છે?

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $PEP$
$(2)$ $PEPcase$

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(1)$ પ્રકાશશ્વસન (Photorespiration)
$(2)$ પુલકંચુક (Bundle sheath)

$C_4$ વનસ્પતિઓ શેના માટે અનુકૂલિત હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo