$Huntington's$ chorea માં,અંગોની હલનચલન કેવી હોય છે?

  • A
    લયબદ્ધ (Rhythmic)
  • B
    અલયબદ્ધ (Arrhythmic)
  • C
    ધીમી અને ભાગ્યે જ દેખાય તેવી
  • D
    ગેરહાજર

Explore More

Similar Questions

આપેલ વંશાવળી ચાર્ટમાં કઈ મેન્ડેલિયન વિકૃતિ દર્શાવવામાં આવી છે?

નીચેનામાંથી કયો જાતિ-સંલગ્ન (sex-linked) રોગ છે?

એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા,તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેની માતા રંગઅંધ અને પિતા સામાન્ય છે. આ યુગલના નર સંતાનોમાં રંગઅંધ હોવાની સંભાવના કેટલા ટકા છે ($\%$ માં)?

સિકલસેલ એનીમિયા નીચેનામાંથી શેમાં ફેરફાર થવાને કારણે થાય છે?

મનુષ્યમાં નીચેનામાંથી કયું લક્ષણ સંપૂર્ણપણે આનુવંશિક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo