ઉત્પરિવર્તન સંવર્ધન (Mutation breeding) માં,કયા પ્રકારના વિકિરણોનો ઉપયોગ કરીને ઉત્પરિવર્તન પ્રેરિત કરવામાં આવે છે?

  • A
    સૂર્યપ્રકાશ
  • B
    ગામા વિકિરણો
  • C
    દ્રશ્ય કિરણો
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

ઘઉંની સુધારેલી જાત કઈ છે?

$Sonora-64$ અને $Lerma$ $Rojo$ એ કોની જાતો છે?

રોગ પ્રતિકારકતા માટે સંવર્ધનની પદ્ધતિઓ સમજાવો.

નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો.
$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન થવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.
$(B)$ ........$(ii)$........દ્વારા પ્રતિકારક જનીનનું સ્થળાંતર થાય છે. ત્યારબાદ લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.
$(C)$ ચોખાની જાત $IR8$ ........$(iv)$ દેશમાં વિકસાવવામાં આવી હતી.

વનસ્પતિ સંકરણ કાર્યક્રમના સોપાનો નીચે આપેલા છે. તેને સાચા ક્રમમાં ગોઠવો.
$(a)$ પસંદગી કરેલા પિતૃઓ વચ્ચે આંતર સંકરણ
$(b)$ નવી જાતિનું ટેસ્ટિંગ,વિતરણ અને વ્યાપારીકરણ
$(c)$ વિવિધતાનું એકત્રીકરણ
$(d)$ ઊચ્ચ પુનઃ સંયોજીત જાતોની પસંદગી અને ટેસ્ટિંગ
$(e)$ પિતૃઓનું મૂલ્યાંકન અને પસંદગી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo