માત્ર પ્રોટીન કોટ (આવરણ) ને લેબલ કરવા માટે અને ન્યુક્લિક એસિડને નહીં,બેક્ટેરિયોફેજને એવા $E. coli$ કોષો પર ઉછેરવા જોઈએ જે અગાઉ નીચેનામાંથી કયા માધ્યમમાં ઉછેરવામાં આવ્યા હોય?

  • A
    $P^{32}$
  • B
    $S^{35}$
  • C
    $H^3$
  • D
    $C^{14}$

Explore More

Similar Questions

બેક્ટેરિયોફેજ કલ્ચરમાં,નીચેનામાંથી શું થાય છે?

હર્શી અને ચેઈઝનો પ્રયોગ નીચે આપેલ છે. $P, Q$ અને $R$ કઈ પ્રક્રિયાઓ છે?
$\quad\quad \quad P \quad\quad\quad Q \quad \quad\quad R$

$DNA$ એ આનુવંશિક દ્રવ્ય છે તે સાબિત કરતા વિવિધ પ્રયોગોનું વર્ણન કરો.

બેક્ટેરિયોફેજ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સેચકો જે બેક્ટેરિયલ કોષદીવાલને તોડે છે,તેને શું કહેવામાં આવે છે?

$DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેનો સૌથી મજબૂત પુરાવો શેમાંથી મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo