સમીકરણોની જોડી $a_{1}x + b_{1}y + c_{1} = 0$ અને $a_{2}x + b_{2}y + c_{2} = 0$ માં જો $\ldots \ldots \ldots \ldots$ હોય,તો તેનો કોઈ ઉકેલ મળતો નથી (ઉકેલ ગણ ખાલી ગણ છે).

  • A
    $\frac{a_{1}}{a_{2}} = \frac{b_{1}}{b_{2}} \neq \frac{c_{1}}{c_{2}}$
  • B
    $\frac{a_{1}}{a_{2}} \neq \frac{b_{1}}{b_{2}}$
  • C
    $\frac{b_{1}}{b_{2}} = \frac{c_{1}}{c_{2}}$
  • D
    $\frac{c_{1}}{c_{2}} = \frac{a_{1}}{a_{2}}$

Explore More

Similar Questions

સુરેખ સમીકરણોની જોડી $x+y=10$ અને $x-y=4$ ના આલેખ દોરો. આ સુરેખ સમીકરણો અને $X$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણના શિરોબિંદુઓના યામ નક્કી કરો.

આલેખની રીત દ્વારા,નીચે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે શોધો. જો સુસંગત હોય,તો તેનો ઉકેલ મેળવો.
$x - 2y = 6$
$3x - 6y = 0$

સમીકરણ $\ldots \ldots \ldots \ldots$ નો આલેખ $X$-અક્ષને લંબ રેખા છે.

નીચે આપેલા સુરેખ સમીકરણોની જોડીને લોપની રીતથી ઉકેલો: $0.3 x + 0.4 y = 1$ અને $6 x + 8 y = 20$.

એક લંબચોરસ બગીચાની અર્ધ-પરિમિતિ $36 \, m$ છે,જેની લંબાઈ તેની પહોળાઈ કરતાં $4 \, m$ વધારે છે. આ પરિસ્થિતિને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડ તરીકે દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo