સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AB = 9 \, cm$,$BC = 10 \, cm$ અને $AC = 17 \, cm$ હોય,તો તેનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

  • A
    $70$
  • B
    $79$
  • C
    $76$
  • D
    $72$

Explore More

Similar Questions

ચોરસનું ક્ષેત્રફળ$= (........... )^{2}.$

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
$51 \, m$,$37 \, m$ અને $20 \, m$ બાજુઓ ધરાવતા ત્રિકોણાકાર મેદાનને સમતલ કરવાનો ખર્ચ $Rs \, 3$ પ્રતિ $m^2$ ના દરે $Rs \, 918$ થાય છે.

સમાંતરબાજુ ચતુષ્કોણ આકારના એક ખેતરની બાજુઓ $60 \, m$ અને $40 \, m$ છે અને તેનો એક વિકર્ણ $80 \, m$ લાંબો છે. આ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ $8 \, cm^{2}$ છે. તેના કર્ણની લંબાઈ કેટલી છે?

નીચેના દરેક વિધાન સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ જો સમબાજુ ત્રિકોણની બાજુનું માપ $10 \, cm$ હોય,તો તેની અર્ધ-પરિમિતિ $30 \, cm$ થાય.
$(2)$ સમદ્વિબાજુ ત્રિકોણમાં,બે સમાન બાજુઓની લંબાઈ $20 \, cm$ હોય,તો તેની અર્ધ-પરિમિતિ $20 \, cm$ થાય.
$(3)$ $\Delta ABC$ માં,$\angle B = 90^{\circ},$ $AB = 6 \, cm$ અને $BC = 8 \, cm$ હોય,તો તેની અર્ધ-પરિમિતિ $12 \, cm$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo