$Pheretima$ માં, $12^{\text{th}}$ અને $13^{\text{th}}$ ખંડમાં પ્રતિ ખંડ રીંગ વાહિનીઓની સંખ્યા કેટલી હોય છે ($\text{જોડ}$ માં)?

  • A
    $10$
  • B
    $11$
  • C
    $12$
  • D
    $24$

Explore More

Similar Questions

$Pheretima$ $posthuma$ (અળસિયું) નીચેનામાંથી કઈ રીતે ખૂબ ઉપયોગી છે?

અળસિયાનો સમાગમ સમયગાળો કેટલો હોય છે?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ અળસિયામાં $4$ જોડ પાર્શ્વ હૃદય હોય છે.
$(ii)$ અળસિયાના ઉત્સર્ગ અંગો ઉત્સર્ગિકાઓ છે.

અળસિયામાં બહિર્કંકાલ હોતું નથી,પરંતુ દર બનાવતી વખતે તેનો અગ્ર ભાગ સખત (turgid) થઈ હાઈડ્રોલિક કંકાલ તરીકે કાર્ય કરે છે,જે કોના કારણે છે?

$Pheretima$ માં શુક્રસંગ્રહાશયો (Spermathecae) કયા ખંડોમાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo