$NaOH$ ની હાજરીમાં,ફિનોલ $CHCl_3$ સાથે પ્રક્રિયા કરીને $o$-હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઇડ બનાવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

  • A
    રાઇમર-ટીમેન પ્રક્રિયા
  • B
    સેન્ડમેયર પ્રક્રિયા
  • C
    હોફમેન ડિગ્રેડેશન પ્રક્રિયા
  • D
    ગાટરમેન આલ્ડિહાઇડ સંશ્લેષણ

Explore More

Similar Questions

Reimer-Tiemann પ્રક્રિયાની અંતિમ નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાંથી બનતી મુખ્ય નીપજ ઓળખો:

જ્યારે ફિનોલની ઓછી તાપમાને મંદ નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ ઓળખો:

ફિનોલમાંથી મેળવેલ List-$I$ ના પ્રક્રિયકોને List-$II$ ના નીપજ સાથે જોડો.
List-$I$ List-$II$
$a$. $(i)$ $NaOH$,$(ii)$ $CO_2$,$(iii)$ $H^{+}$ $i$. બેન્ઝોક્વિનોન
$b$. $(i)$ જલીય $NaOH + CHCl_3$,$(ii)$ $H^{+}$ $ii$. બેન્ઝિન
$c$. $Zn$ ડસ્ટ,$\Delta$ $iii$. સેલિસિલઆલ્ડિહાઈડ
$d$. $Na_2Cr_2O_7, H_2SO_4$ $iv$. સેલિસિલિક એસિડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo