સ્થિત તરંગોમાં,બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેના તમામ કણો સરેરાશ સ્થાનમાંથી પસાર થાય છે:

  • A
    જુદા જુદા સમયે જુદા જુદા વેગ સાથે
  • B
    જુદા જુદા સમયે સમાન વેગ સાથે
  • C
    એક જ સમયે સમાન વેગ સાથે
  • D
    એક જ સમયે જુદા જુદા વેગ સાથે

Explore More

Similar Questions

બે દ્રઢ આધાર સાથે બાંધેલી દોરીની લંબાઈ $40 \ cm$ છે. તેના પર ઉત્પન્ન થતા સ્થિત તરંગની મહત્તમ તરંગલંબાઈ ($cm$ માં) ... $cm$ છે.

એક સ્થિર તરંગ $y = 10 \sin \left( \frac{\pi x}{4} \right) \cos (20 \pi t)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ સેકન્ડમાં છે. બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર કેટલું છે ($cm$ માં)?

સમીકરણ $y = 0.15 \sin(5x) \cos(300t)$ એ સ્થિત તરંગ દર્શાવે છે. આ સ્થિત તરંગની તરંગલંબાઈ .... $m$ છે.

$y = 0.7 \sin \left(\frac{7 \pi}{4} x\right) \cos (350 \pi t)$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવતા સ્થિત તરંગની ઝડપ કેટલી છે ($m \ s^{-1}$ માં)? (આપેલ સમીકરણમાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે.)

બે તરંગો $16 \ m/s$ ના વેગ અને $n$ આવૃત્તિ સાથે એકબીજાની નજીક આવી રહ્યા છે. બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo