$Streptococcus$ $pneumoniae$ માં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ઉગ્ર (virulent) સ્વરૂપ લીસું (smooth) હોય છે.
  • B
    ઉગ્ર (virulent) સ્વરૂપ ખરબચડું (rough) હોય છે.
  • C
    બિન-ઉગ્ર (nonvirulent) સ્વરૂપ કેપ્સ્યુલેટેડ હોય છે.
  • D
    બધા જ સ્વરૂપો ખરબચડા હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરતા અણુ માટે સાચું નથી?

રેટ્રોવાયરસમાં સેન્ટ્રલ ડોગ્માનો વર્તમાન ખ્યાલ $1970$ માં . . . . . . દ્વારા આપવામાં આવ્યો હતો.

કયો અણુ જનીન દ્રવ્ય તરીકે ન વર્તી શકે?

રૂપાંતરણના પ્રયોગ માટે યોગ્ય વિધાન પસંદ કરો.
$S$-સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) + $R$-સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ (ઉંદરમાં અંત:ક્ષેપણ) $\rightarrow$ ?

ફ્રેડરિક ગ્રિફિથ દ્વારા કરવામાં આવેલા નીચેના પ્રાયોગિક તબક્કાઓનું વિશ્લેષણ કરો:
$I - R$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$II - S$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$III - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$IV - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $+ R$ સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
ઉપરના કયા તબક્કામાં ઉંદર જીવંત રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo