ઉપરની આકૃતિમાં $D$ અને $E$ અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    બામર શ્રેણીની શોષણ રેખા અને હાઇડ્રોજનનું આયનીકરણ પોટેન્શિયલ
  • B
    બામર શ્રેણીની શોષણ રેખા અને લાયમન શ્રેણીની સૌથી ઓછી તરંગલંબાઇ કરતા ઓછી તરંગલંબાઇ
  • C
    બામર શ્રેણીની વર્ણપટ રેખા અને લાયમન શ્રેણીની મહત્તમ તરંગલંબાઇ
  • D
    લાયમન શ્રેણીની વર્ણપટ રેખા અને પાશ્ચન શ્રેણીના સીમાંત મૂલ્ય કરતા વધુ તરંગલંબાઇનું શોષણ

Explore More

Similar Questions

જ્યારે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન જેવા પરમાણુ/આયનમાં ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં સંક્રમણ કરે છે ત્યારે:

જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટ કક્ષામાંથી $5^{\text{મી}}$ કક્ષામાં જાય,તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા

હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $E_{2}$ છે. $He^{+}$ ની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે?

જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $13.6 \ eV$ હોય,તો $Li^{2+}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા કેટલી હશે ($eV$ માં)?

ચોક્કસ પરમાણુમાં ત્રણ ઉર્જા સ્તરો વચ્ચેના સંક્રમણને કારણે $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ તરંગલંબાઇની ત્રણ વર્ણપટ રેખાઓ મળે છે. જો તરંગલંબાઇઓ વધતા ક્રમમાં હોય,તો નીચેનામાંથી કયું સમીકરણ $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo