$(p-q)^{14}$ ના દ્વિપદી વિસ્તરણમાં,જો $7^{\text{th}}$ પદ અને $8^{\text{th}}$ પદનો સરવાળો શૂન્ય હોય,તો $\frac{p+q}{p-q}=$

  • A
    $14$
  • B
    $15$
  • C
    $16$
  • D
    $13$

Explore More

Similar Questions

જો ${\left( {\frac{2}{x} + {x^{\log_8 x}}} \right)^6}$ ના દ્વિપદી વિસ્તરણમાં ચોથું પદ $x > 0$ માટે $20 \times 8^7$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$(3+ax)^{9}$ ના વિસ્તરણમાં જો $x^{2}$ અને $x^{3}$ ના સહગુણકો સમાન હોય,તો $a$ શોધો.

Difficult
View Solution

ધારો કે $[t]$ એ $t$ થી નાનો અથવા તેના જેટલો સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. જો $\left(3x^2 - \frac{1}{2x^5}\right)^7$ ના વિસ્તરણમાં અચળ પદ $\alpha$ હોય,તો $[\alpha]$ ની કિંમત $............$ છે.

$n \in N$ માટે,$\left(\sqrt[4]{x^{-3}}+a \sqrt[4]{x^5}\right)^n$ ના વિસ્તરણમાં,તમામ દ્વિપદી સહગુણકોનો સરવાળો $200$ અને $400$ ની વચ્ચે છે અને $x$ થી સ્વતંત્ર પદ $448$ છે. તો $a$ ની કિંમત શોધો.

જો ${\left( {a{x^2} + \frac{1}{{bx}}} \right)^{11}}$ માં ${x^7}$ નો સહગુણક અને ${\left( {ax - \frac{1}{{b{x^2}}}} \right)^{11}}$ માં ${x^{ - 7}}$ નો સહગુણક સમાન હોય,તો $ab =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo