અહીં આપેલ સર્કિટમાં,બિંદુઓ $A$,$B$ અને $C$ પરના સ્થિતિમાન અનુક્રમે $70 \,V$,$0 \,V$ અને $10 \,V$ છે. તો:

  • A
    બિંદુ $D$ નું સ્થિતિમાન $60 \,V$ હશે
  • B
    બિંદુ $D$ નું સ્થિતિમાન $20 \,V$ હશે
  • C
    માર્ગ $AD$,$DB$ અને $DC$ માં પ્રવાહનો ગુણોત્તર $3: 2: 1$ છે
  • D
    માર્ગ $AD$,$DB$ અને $DC$ માં પ્રવાહનો ગુણોત્તર $1: 2: 3$ છે

Explore More

Similar Questions

પાંચ સમાન અવરોધો,દરેકનું મૂલ્ય $R$ છે,તે બાજુમાં દર્શાવેલ આકૃતિ મુજબ જોડાયેલા છે. આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ:

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટોન બ્રિજ સર્કિટમાં અવરોધો બધા અલગ-અલગ છે અને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. જો તમામ ઉષ્મીય અસરો અવગણ્ય હોય,તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ક્યારે શૂન્ય નહીં હોય?

વ્હીટસ્ટોન બ્રિજની ચાર ભુજાઓના અવરોધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $BD$ વચ્ચે $15\, \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર જોડેલું છે. જ્યારે $AC$ વચ્ચે $10\, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધો.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં સ્વિચ $S$ બંધ કરવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ............. છે. ($, A$ માં)

આપેલ વિદ્યુતપ્રવાહના વિતરણમાં $I$ નું મૂલ્ય $A$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo