આપેલ પરિપથમાં,અનુનાદ (resonance) સમયે વોલ્ટમીટર $V_1, V_2$ અને $V_3$ ના અવલોકનો શું હશે?

  • A
    $V_1 = V_2 = V_3 = E_0$
  • B
    $V_1 = V_3 = \frac{E_0}{\sqrt{2}}, V_2 = 0$
  • C
    $V_1 = V_3 = E_0, V_2 = 0$
  • D
    $V_1 = \frac{E_0}{\sqrt{2}}, V_2 = V_3 = 0$

Explore More

Similar Questions

કોમ્યુનિકેશન સિસ્ટમમાં શ્રેણી $LCR$ સર્કિટના વધુ સારા ટ્યુનિંગ માટે,પસંદગીનું સંયોજન કયું છે?

$2 \text{ } \mu\text{H}$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને અવરોધ, વેરિયેબલ કેપેસિટર અને $10 \text{ kHz}$ ના a.c. સ્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જે કેપેસિટન્સના મૂલ્ય માટે સર્કિટમાં મહત્તમ પ્રવાહ વહે છે તે $\frac{1}{x} \text{ F}$ છે, જ્યાં $x$ નું મૂલ્ય કેટલું હશે? ($\pi^2 = 10$ લો)

આકૃતિ $(a)$ સાઈનસૉઈડલી સંચાલિત ઇલેક્ટ્રોમેગ્નેટિક $LCR$ ઓસિલેટર સર્કિટ માટે ડ્રાઇવિંગ ફ્રીક્વન્સીના વિધેય તરીકે કેપેસિટર પરના વોલ્ટેજનો આલેખ દર્શાવે છે. આકૃતિ $(b)$ સમાન સર્કિટ માટે,આકૃતિ $(a)$ ના ત્રણ અલગ-અલગ ક્વોલિટી ફેક્ટર $1, 2, 3$ માટે ફેઝ એંગલ $\phi$ (વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ તફાવત) વિરુદ્ધ $\omega/\omega_0$ નો આલેખ દર્શાવે છે. આકૃતિ $(a)$ ના દરેક આલેખને આકૃતિ $(b)$ ના આલેખ $a, b, c$ માંથી એક સાથે જોડી શકાય છે. સાચું વિધાન પસંદ કરો:

એક અવરોધ $R$,ઇન્ડક્ટર $L$ અને કેપેસિટર $C$ ને $N$ આવૃત્તિ ધરાવતા ઓસિલેટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો અનુનાદ આવૃત્તિ $N_R$ હોય,તો પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ ક્યારે રહે છે?

$R$ અવરોધ ધરાવતું $L$ ઇન્ડક્ટન્સ,$\omega$ કોણીય આવૃત્તિ ધરાવતા એસી $(AC)$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. તો ઇન્ડક્ટન્સનો ક્વોલિટી ફેક્ટર $Q$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo