નીચે દર્શાવેલ સર્કિટમાં $E_1 = 4.0 \, V$,$R_1 = 2 \, \Omega$,$E_2 = 6.0 \, V$,$R_2 = 4 \, \Omega$ અને $R_3 = 2 \, \Omega$ છે. પ્રવાહ $I_1$ ............... $A$ છે.

  • A
    $1.6$
  • B
    $1.8$
  • C
    $1.25$
  • D
    $1$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \sin(x+y) \tan(x+y) - 1$ નો ઉકેલ શોધો.

દ્વિપદી સંભાવના વિતરણ શોધો જેનો મધ્યક $3$ અને વિચરણ $2$ છે.

$AlCl_3$ ની હાજરીમાં $O$-એસાયલેટેડ ફિનોલનું $C$-એસાયલેટેડ ફિનોલમાં રૂપાંતર એ કયા પ્રકારની કાર્બનિક પ્રતિક્રિયાનું ઉદાહરણ છે?

$IF_7$ નું બંધારણ $......$ છે.

જો $f(x)$ એ સંમેય સહગુણકો ધરાવતી $n$ ઘાતની બહુપદી હોય અને $1+2i, 2-\sqrt{3}$ તથા $5$ એ $f(x)=0$ ના ત્રણ બીજ હોય,તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo