આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,ચાર કેપેસિટર એક બેટરી સાથે જોડાયેલા છે. $5 \ \mu\text{F}$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર ....... $\mu\text{C}$ છે.

  • A
    $60$
  • B
    $24$
  • C
    $12$
  • D
    $20$

Explore More

Similar Questions

એક કેપેસિટરને $15$ ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી ભરતા તેનો કેપેસિટન્સ $15\ \mu F$ થાય છે. હવા ધરાવતા બીજા કેપેસિટરનો કેપેસિટન્સ $1\ \mu F$ છે. બંને કેપેસિટરને $100\ V$ ની બેટરી દ્વારા ચાર્જ કરવામાં આવે છે. બેટરી અને પ્રથમ કેપેસિટરમાંથી ડાઈઈલેક્ટ્રિક દૂર કર્યા પછી,બંને કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે. તો તેમનો અંતિમ વોલ્ટેજ કેટલા $V$ થશે?

Difficult
View Solution

શાળાની ફિઝિક્સ લેબમાં ફિઝિક્સ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે,તમારે $1 \,kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત ધરાવતા સર્કિટમાં $4 \,\mu F$ ના કેપેસિટરની જરૂર છે. કમનસીબે,તમારી લેબમાં $4 \,\mu F$ ના કેપેસિટર ઉપલબ્ધ નથી,પરંતુ $2 \,\mu F$ ના કેપેસિટર જે $400 \,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સહન કરી શકે છે તે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો તમે $4 \,\mu F$ ના કેપેસિટરના બદલે $2 \,\mu F$ ના કેપેસિટરનો ઉપયોગ કરવાનું નક્કી કરો છો,તો ઓછામાં ઓછા કેટલા કેપેસિટરની જરૂર પડશે?

$AB$ ની વચ્ચે સમતુલ્ય કેપેસીટન્સ $\mu F$ માં શોધો (બધા કેપેસીટન્સ $\mu F$ માં છે).

Difficult
View Solution

$C_1$,$C_2$ અને $C_3$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ અવિદ્યુતભારીત કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે અને $V_A$,$V_B$ અને $V_D$ સ્થિતિમાન ધરાવતા બિંદુઓ $A$,$B$ અને $D$ સાથે જોડવામાં આવે છે. તો બિંદુ $O$ પાસેનું સ્થિતિમાન કેટલું હશે?

પરિપથમાં સ્વીચ બંધ કરતા પહેલા અને પછી બીજા કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo