ઠારબિંદુમાં અવનયનના પ્રયોગમાં:
$A.$ દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ દ્રાવક કરતા ઓછું હોય છે
$B.$ દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ દ્રાવક કરતા વધારે હોય છે
$C.$ ઠારબિંદુએ ફક્ત દ્રાવ્યના અણુઓ જ ઘન બને છે
$D.$ ઠારબિંદુએ ફક્ત દ્રાવકના અણુઓ જ ઘન બને છે

  • A
    માત્ર $A$ અને $D$
  • B
    માત્ર $B$ અને $C$
  • C
    માત્ર $A$ અને $C$
  • D
    માત્ર $A$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ આદર્શ દ્વિઅંગી દ્રાવણના $1 \, mol$ ના નિર્માણ દરમિયાન થર્મોડાયનેમિક ગુણધર્મોમાં થતા ફેરફારોને યોગ્ય રીતે દર્શાવે છે?

$T(K)$ તાપમાને,શુદ્ધ બેન્ઝીન (મોલર દળ $= 78 \ g \ mol^{-1}$) નું બાષ્પ દબાણ $0.85 \ bar$ છે. જ્યારે $2.0 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $39 \ g$ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે,ત્યારે $T(K)$ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ $0.83 \ bar$ થાય છે. તે જ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ($K$ માં) કેટલો હશે? (બેન્ઝીન માટે $K_b = 2.6 \ K \ kg \ mol^{-1}$)

કોલમ-$I$ (વિવિધ દ્રાવણો)કોલમ-$II$ (તેમના ઠારબિંદુ)
$a$. $0.1 \ M \ BaCl_2$ દ્રાવણ$p$. $271 \ K$
$b$. $0.1 \ M \ NaCl$ દ્રાવણ$q$. $270 \ K$
$c$. $0.1 \ M \ K_3[Fe(CN)_6]$ દ્રાવણ$s$. $269 \ K$
$d$. $0.1 \ M \ Al_2(SO_4)_3$ દ્રાવણ$r$. $268 \ K$
આપેલ છે: $0.1 \ M$ સુક્રોઝ દ્રાવણનું ઠારબિંદુ $= 272 \ K$ અને પાણીનું ઠારબિંદુ $= 273 \ K$. મોલારિટી $=$ મોલાલિટી ધારો. નીચેનામાંથી કયો વિકલ્પ સાચી જોડ દર્શાવે છે?

નીચેનામાંથી કયું મિશ્રણ પ્રુફ સ્પીરીટ (કદ દ્વારા) તરીકે ઓળખાય છે?

વિધાન $1$: ખેલકૂદના મેદાનમાં રમતવીરોને ઈજાની સારવાર માટે વપરાતા કોલ્ડ પેક (ઠંડા પેક) માં દ્રાવ્યને પાણીમાં ઓગાળવામાં આવે છે,જેનાથી તાપમાન ઘટે છે. વિધાન $2$: દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી તેનું ઠારબિંદુ ઘટે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo