ઇલેક્ટ્રોકેમિકલ કોષ $Zn \,|\,ZnSO_4\,(0.01\,M)\,||\,CuSO_4\,(1.0\,M)\,|\,Cu$ માં,આ ડેનિયલ કોષનો $emf$ $E_1$ છે. જ્યારે $ZnSO_4$ ની સાંદ્રતા $1.0\,M$ અને $CuSO_4$ ની સાંદ્રતા $0.01\,M$ કરવામાં આવે છે,ત્યારે $emf$ બદલાઈને $E_2$ થાય છે. નીચેનામાંથી $E_1$ અને $E_2$ વચ્ચેનો સંબંધ કયો છે $?$ (આપેલ છે,$RT/F = 0.059$)

  • A
    $E_1 < E_2$
  • B
    $E_1 > E_2$
  • C
    $E_1 = E_2$
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$Cu^{2+} | Cu$ વિદ્યુતધ્રુવનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ $0.34 \, V$ (રિડક્શન પોટેન્શિયલ) છે. તો $0.001 \, M \, Cu^{2+}$ દ્રાવણનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ $V$ માં કેટલો હશે?

નીચેના ગેલ્વેનિક કોષોના $e.m.f.$ ને $E_1, E_2, E_3$ અને $E_4$ દ્વારા દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(i)$ $Zn|Zn^{2+} (1 \, M)||Cu^{2+} (1 \, M)|Cu$
$(ii)$ $Zn|Zn^{2+} (0.1 \, M)||Cu^{2+} (1 \, M)|Cu$
$(iii)$ $Zn|Zn^{2+} (1 \, M)||Cu^{2+} (0.1 \, M)|Cu$
$(iv)$ $Zn|Zn^{2+} (0.1 \, M)||Cu^{2+} (0.1 \, M)|Cu$

નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની ગણતરી કરો: $Ni_{(s)} + Cu_{(aq)}^{2+} \to Cu_{(s)} + Ni_{(aq)}^{2+}$. આપેલ છે: $E_{Ni^{2+}|Ni}^o = -0.25 \ V$ અને $E_{Cu^{2+}|Cu}^o = 0.34 \ V$.

$Ni_{(s)} | Ni^{2+}(0.01 \ M) || Ag^{+}(0.01 \ M) | Ag_{(s)}$ કોષ માટે $298 \ K$ તાપમાને કોષના emf વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$25^{\circ} \text{C}$ તાપમાને $Sn^{2+}(0.01 \text{ M}) | Sn(s)$ નો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ નક્કી કરો, જો $E^0_{Sn^{2+}/Sn} = -0.136 \text{ V}$ હોય. ($\text{ V}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo