સંતુલન $CH_3COOH + HF \rightleftharpoons CH_3COOH_2^+ + F^{-}$ માં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $F^{-}$ એ $CH_3COOH$ નો સંયુગ્મી એસિડ છે
  • B
    $F^{-}$ એ $HF$ નો સંયુગ્મી બેઝ છે
  • C
    $CH_3COOH$ એ $CH_3COOH_2^+$ નો સંયુગ્મી એસિડ છે
  • D
    $CH_3COOH_2^+$ એ $CH_3COOH$ નો સંયુગ્મી બેઝ છે

Explore More

Similar Questions

નીચેની સ્પીસીઝને તેમની બેઝીક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો: $(a) OH^{-}, (b) NH_2^{-}, (c) F^{-}$.

$CH_{3}COOH_{(aq)} + H_{2}O_{(l)} \rightleftharpoons H_{3}O^{+}_{(aq)} + CH_{3}COO^{-}_{(aq)}$ પ્રક્રિયામાં કઈ સ્પીસીઝ એસિડ તરીકે વર્તે છે?

નીચેના માટે સંયુગ્મી એસિડ (conjugate acid) અને સંયુગ્મી બેઇઝ (conjugate base) આપો:
$(i)$ $(CH_3)_2NH$
$(ii)$ $HPO_4^{2-}$
$(iii)$ $HS^{-}$

જ્યારે ${K_2}O$ ને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે દ્રાવણ બેઝિક બને છે કારણ કે તેમાં નીચેનામાંથી કોની સાંદ્રતા જોવા મળે છે?

દ્વિ- અને બહુપ્રોટિક એસિડમાં આયનીકરણ અને આયનીકરણ અચળાંક સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo