આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બ્લોક્સ સમાન દળ ધરાવે છે. ઘર્ષણ,દોરીનું દળ અને ગરગડીનું દળ અવગણ્ય છે. બે બ્લોક્સના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વ પ્રવેગ $= g$)

  • A
    $\left(\frac{\sqrt{3}-1}{\sqrt{2}}\right) g$
  • B
    $\frac{g}{2}$
  • C
    $(\sqrt{3}-1) g$
  • D
    $\left(\frac{\sqrt{3}-1}{4 \sqrt{2}}\right) g$

Explore More

Similar Questions

$90\ kg$ દળની એક હોડી સ્થિર પાણીમાં તરી રહી છે. $30\ kg$ દળનો એક છોકરો હોડીના પાછળના ભાગ (stern) થી આગળના ભાગ (bow) તરફ ચાલે છે. હોડીની લંબાઈ $3\ m$ છે. હોડી કેટલા અંતરે પાછળ ખસશે તે શોધો .......... $m$.

સમાન દળ ધરાવતા બે સમાન પદાર્થો $A$ અને $B$ ના પ્રારંભિક વેગ અનુક્રમે $v_1 = 4\hat{i} \text{ m/s}$ અને $v_2 = 4\hat{j} \text{ m/s}$ છે. પદાર્થ $A$ નો પ્રવેગ $a_1 = 6\hat{i} + 6\hat{j} \text{ m/s}^2$ છે, જ્યારે બીજા પદાર્થ $B$ નો પ્રવેગ શૂન્ય છે. બંને પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર . . . . . . માર્ગે ગતિ કરે છે.

બે સમાન કણોની સિસ્ટમ ધ્યાનમાં લો. એક કણ સ્થિર છે અને બીજા કણનો પ્રવેગ $\vec{f}$ છે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે?

ખગોળશાસ્ત્રમાં બાઈનરી (દ્વિ) તારાઓની ગતિ વિશે ચર્ચા કરો.

$5 \,kg$ અને $2 \,kg$ દળના બે બ્લોક એક અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યા છે. એક આઘાત દ્વારા ભારે બ્લોકને હલકા બ્લોકની દિશામાં $7 \,m/s$ નો વેગ આપવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ....... $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo